વિશે
મિની બાઈબલ કોલેજ (MBC) બાઈબલનું સંપૂર્ણ સર્વેક્ષણ પહાડ પરનો સંદેશ, લગ્ન તેમજ કુટુંબ આધારિત વિષયો ઉપર શિક્ષણ આપે છે. ઇન્ટરનેશનલ કોઓપરેટીંગ મીનીસ્ટ્રીસ (ICM) ધ્વારા વિશ્વભરમાં વિશ્વાસીઓના પોષણ તેમજ મંડળીના આધ્યાત્મિક વિકાસ માટે મૂળભૂત અભ્યાસક્રમ તરીકે આ વિષયો કાર્યરત છે.