વિશે
"વિશ્વાસ દ્વારા આગેકૂચ" એ વાચકને કારુનના ગુલામીના દેશથી આત્મિક આશીર્વાદના વચનના દેશ તરફ લઇ જાય છે. ઈશ્વરની ભયાવહ. પવિત્રતા, ઈશ્વરનું હલવાનનું ‘સંપૂર્ણ થયેલું કાર્ય’ અને હિંમત એ બધાનું ચિંતન કરવા દ્વારા એ વિશ્વાસના જીવન માટે ઉત્તેજન આપશે. આપણે કાલેબ અને યહોશુઆને પગલે ચાલીશું અને આપણું સ્થાન સ્વર્ગીય સ્થાનોમાં છે અને આપણે ‘એક’ થી એટલે ઇસુ ખ્રિસ્તથી જીવનમાં ‘રાજ કરીશું’ એ ખાતરી પામીશું (રોમનો ૫:૧૭).